• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂ કિ રૂ,૨૫,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૭૫૫૦૦ ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતીમોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ કિ રૂ,૨૫,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૭૫૫૦૦/ ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી
મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ પો.હેડકોન્સ ચકુભાઇ કરોતરા તથા પો.કોન્સ હિતેષભાઇ ચાવડા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે નિકુંજભાઈ ભરતભાઈ કાવર રહે.રાજનગર મહાદેવ પાનની સામે પંચાસર રૉડ મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળી કારમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરેછે. જેથી હકિકત આધારે મોરબી રાજનગર સત્યમ સ્કુલની બહાર પાર્કીંગમા હકિકત વાળી કાર મા આરોપી મળી આવતા સદરહુ કારમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૭૬ કિ.રૂ.૨૫૫૦૦/- નો મુદામાલ તથા નંબર પ્લેટવગરની વર્નો કાર કિ.રૂ.૧,૫૦૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૭૫૫૦૦/- સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
(૧) નિકુંજભાઈ ભરતભાઈ કાવર રહે.રાજનગર મહાદેવ પાનની સામે પંચાસર રૉડ મોરબી મુળ રહે નાના ભેલા તા.જી.મોરબી (૨) મોન્ટુભાઈ પલ્લવભાઈ રાવલ રહે શકત શનાળા મોરબી (અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદામાલ –
(૧) મેકડોલ્સ નં.૧ ફોર સેલ ઇન પંજાબ ૭૫૦ એમ.એલ ની કંપની સીલપેક બોટલો નંગ-૩૬ (૨) રોયલ સ્ટેગ સુપ્રીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ એલ ની કંપની શીલબંધ બોટલો નંગ-૪૦ કુલ બોટલો નંગ-૭૬ કિ.રૂ.૨૫૫૦૦/- કબ્જે કરેલ છે. (૩) એક નંબર પ્લેટર વગરની વર્ના કાર કિ.રૂ.૧,૫૦૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અરજણભાઈ ગરીયા તથા તેજાભાઇ ગરચર તથા હિતેષભાઇ ચાવડા નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*મોરબીમાં ચૂંટણી પહેલા જ “આપ”માં ભંગાણ મહેશ રાજ્યગુરુ સહિતના સહિતના કોંગ્રેસમાં જોડાયા*

Hello Morbi

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા નુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ મેળવવા માં આવ્યા.*

Hello Morbi

US House of Representatives passes Trump-backed coronavirus relief package

Admin

Leave a Comment