• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશનના ખાણ ખનીજના ગુન્હાના કામના નાસતા* *ફરતાઆરોપીને* *પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

હળવદ પોલીસ સ્ટેશનના ખાણ ખનીજના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીને
પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૧૩/૦૬/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ મોરબી જિલ્લાના નાસતા ફરતા અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની અસરકારક કામગીરી કરવા એલ.સી.બી.મોરબીના પોલીસ ઇન્સ.શ્રી, ડી.એમ.ઢોલ નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અંગે અસરકારક કામગીરી કરવા પો.સ.ઇ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતાં તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ, ડા રામભાઇ મંઢ, વિક્રમભાઇ રાઠોડને હકિકત મળેલ કે, હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૭૫/૨૦૨૩ ઇપીકો ક-૧૨૦બી,૩૭૯,૧૧૪ તથા MMRD એકટ કલમ-૪ (એ) ૨૧ મુજબના ગુનાના કામે સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપી હાલ જુના પીપળી ગામ ચામુંડાના માતાજીના મંદિર પાસે હોવાની ચોકકસ અને ભરોસા પાત્ર હકિકત મળેલ હોય જે અનુસંધાને હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે અટક કરવાના નીચે જણાવેલ આરોપીને હસ્તગત કરેલ છે.
આમ, મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમને હળવદ પો.સ્ટે. ખાતે રજી. થયેલ ખાણ ખનીજના કામે નાસતા ફરતા આરોપીને હસ્તગત કરવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા :-
(૧) હસમુખભાઇ કાનજીભાઇ પારેથી ઉવ-૪૪ રહે. જુના પીપળી ગામ તા.જી.મોરબી
કામગીરીકરનાર અધિકારી તથા કર્મચારી શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ સી બી પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*ઘાંટવડ ગામ માં દેશ નુ બંધારણ ના ઘડવૈયા શ્રી બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે ની જેમ પંરપરાગત ભવ્ય ઉજવણી*

Hello Morbi

*ઉમાં વીઘા સ્કૂલ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું ધમાકેદાર પરીણામ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાને નવયુગ સંકુલની વિદ્યાર્થીઓ*

editor

Leave a Comment