• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: દુઃખદ અવસાન નોંધ: બેસણું: (હરીપર કેરાળા) મનોજભાઈ પ્રાણજીવનભાઈ વિરપરીયા*

*હરીપર કેરાળા તા ૧૬ દિલગીરી સાથ જણાવવાનું કે અમારા ભાઈ શ્રી મનોજભાઈ પ્રાણજીવનભાઈ ઉ વ ૪૩ નું ગઈકાલે તારીખ ૧૫-૬-૨૦૨૩ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના
*સદગતનું બેસણું* તારીખ ૧૭-૬-૨૦૨૩ ને શનિવારના રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યે તેમના નિવાસ્થાન હરીપર કેરાળા ખાતે રાખેલ છે
*લિખિતન*
વીરપરિયા નરભેરામભાઈ ગાંડુભાઈ (કાકા), વીરપરીયા મહેશભાઈ ગાંડુભાઈ (કાકા) વિરપરિયા જીતેન્દ્રભાઈ પ્રાણજીવનભાઈ (ભાઈ) નિલેશભાઈ નરભેરામભાઇ (ભાઈ) વીરપરીયા કલ્પેશભાઈ નરભેરામભાઈ (ભાઈ)
વીરપરીયા મુનેશભાઈ સવજીભાઈ (ભાઈ)
વીરપરીયા ધર્મેન્દ્રભાઈ
સવજીભાઈ (ભાઈ)
વીરપરીયા તુષાર મનોજભાઈ (પુત્ર)*

૯૭૭૩૦ ૮૦૬૨૧,
૭૬૦૦૦ ૫૫૦૯૪,
૯૦૧૬૦ ૪૭૮૭૩

Related posts

*ખેડૂતોએ ખેતીને જાળવી રાખવા માટે “અ અળસીયાના અ”થી શરૂઆત કરવી પડશે: પૂજાબેન નકુમ*

Hello Morbi

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનો નવતર અભિગમજિલ્લા સ્વાગતની રજુઆતો હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઇસમને હદપારી હુકમનો ભંગ કરતા મળી આવેલ ઇસમ વિરુધ્ધ હદપારી ભંગનો ગુનો દાખલ કરતી હળવદ પોલીસ*

editor

Leave a Comment