• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી:નાના બાળકો દ્વારા યોજાયેલ ગણેશ ઉત્વસમા આવતી કાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે*

 

પડધરી: તા૧ પડધરી ખાતે નાના બાળકો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપા ની સ્થાપના કરાઇ હતી જેમાં દરરોજ બાપાની મહાઆરતી અને પ્રસાદ યોજાતા જેમાં આજે બાપાને 56 ભોગ ધરાવી મહાઆરતી યોજાઈ હતી અને આવતીકાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમગ્ર સોસાયટીનો ખૂબ જ સહયોગ રહ્યો હતો(*કૌશિક કોટક દ્વારા*)

Related posts

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે આશ્રય સ્થાનો ઉભા કરાયા*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આવેલ હોટલ ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ ગેસ્ટહાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મોરબી જિલ્લા લોક જન શક્તિ પાર્ટીના મહામંત્રી તરીકે પ્રવીણભાઈ અમદાવાદની વરણી*

editor

Leave a Comment