• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારતીય રાષ્ટ્રીય યુવક કૉંગ્રેસ દ્વારા આયોજિત યુવા ક્રાંતિ શિબિર પાલીતાણા મુકામે મોરબી જિલ્લા યુવા કૉંગ્રેસ ની ટિમએ હાજરી આપી*

ભારતીય રાષ્ટ્રીય યુવક કૉંગ્રેસ દ્વારા આયોજિત યુવા ક્રાંતિ શિબિર પાલીતાણા મુકામે મોરબી જિલ્લા યુવા કૉંગ્રેસ ની ટિમએ હાજરી આપી.. તેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી ડો. રૂકમુદીનભાઈ , મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા મોરબી માળિયા વિધાનસભા માં પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, ઉપપ્રમુખ ચિંતન રાજ્યગુરુ, વાંકાનેર વિધાનસભા ના પ્રમુખ આબીદ ભાઈ શેરસિયા, હળવદ વિધાનસભા ના પ્રમુખ ગોપાલભાઈ દોરાલા હાજર રહ્યા હતા…..

Related posts

*HELLO MORBI:મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મોરબી જિલ્લા કંટ્રોલરૂમની મુલાકાત લીધી;અધિકારીઓ સાથે વાત કરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી*

editor

*HELLO MORBI:ટંકારા: લોહાણા રઘુવંશી રત્ન ભાવિનભાઈ સેજપાલ ના ધર્મ પત્ની શ્રી ચાર્મીબેન સેજપાલની ટંકારા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે વરણી*

editor

*મોરબી કબીર આશ્રમ આંગણવાડી ખાતે જીતુભાઈ ચંદારાણા દ્વારા પુત્ર હર્ષ ના જન્મદિવસ નિમિત્તે સ્થાનિક બાળકોને શિક્ષણ ઉપયોગી ભેટ અને આઈસ્ક્રીમ નું વિતરણ કરાયું*

Hello Morbi

Leave a Comment