• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહિલા ના જનરલ સેક્રેટરીતરીકે ક્રિષ્નાબેન પટેલની નિમણુક*

મોરબી ના શ્રી ક્રિષ્ના બેન પટેલ ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (મહિલા) ના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક થતા તેને ખૂબ ખૂબ અભિનંદન તેઓ એ પહેલા પ્રદેશ મંત્રી તરીકે સુંદર કામગીરી કરી હતી ત્યાર બાદ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ ના પ્રમુખ તરીકે પણ સુંદર કામ ગિરી કરી હતી તેઓ ના દાદા પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેમનું સન્માન માનનીય શ્રી જવાહર લાલ નહેરુ દ્વારા કરવામાં આવેલ હતું . તેમના પિતા પણ કોંગ્રેસ પાર્ટી ના વફાદાર કાર્યકર્તા છે. તેઓ પણ પ્રદેશ મંત્રી તરીકે કામ ગિરી કરી ચુક્યા છે. તેઓ ઓલઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તરફ થી અન્ય રાજ્યો માં પ્રભારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. આમ તેઓ ને કોંગ્રેસ ના સંસ્કાર વારસા માં મળ્યા છે. તેઓ સાયન્સ ગ્રેજ્યુએટ છે. તેઓ એ માસ્ટર ડીગ્રી પણ મેળવેલ છે. તેઓ એ એલ એલ બી. કરી ને એડવોકેટ ની ઉપાધિ પણ મેળવેલ છે. તેઓ સારા સામાજિક કાર્યકર પણ છે. તેઓ તેના જીવન માં ખૂબ આગળ વધે અને ખુબજ સુંદર કામગીરી કરે તેવી શુભેચ્છા.

Related posts

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી 18-09-2022 રવિવાર ના રોજ સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થશે*

Hello Morbi

*ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ દ્વારા કૃમિનાશક દિવસ અંતર્ગત કૃમિનાશક દવા નું વિતરણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment