• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શહેર ને નર્કાગાર માં ફેરવનાર નગરપાલિકા ક્યારે ગંદગી દૂર કરી કમર તોડ રસ્તા ઓ થી પ્રજા ને મુક્તિ આપશે.કોગ્રેસ*

*મોરબી શહેર ને નર્કાગાર માં ફેરવનાર નગરપાલિકા ક્યારે ગંદગી દૂર કરી કમર તોડ રસ્તા ઓ થી પ્રજા ને મુક્તિ આપશે.કોગ્રેસ*
…………………………………………..
*મોરબી શહેર એ ગ્રેડ ની નગરપાલિકા જેનું સંચાલન મોરબી માળિયા ના ભાજપ ના ધારાસભ્ય દ્વારા ચાલી રહી છે પરંતુ આ પાલિકા પ્રજા ને સુવિધા આપવા માં જાણે ડી ગ્રેડ કરતા પણ ખરાબ થઈ ગઈ છે*
*આજ મોરબી શહેર માં જ્યાં જુઓ ત્યાં કચરા ના ઢગલા ઓ ઊભરતા ભૂગર્ભ ગટર ના ગંદા પાણી કમરતોડ રોડ રસ્તા ઓ જેના કારણે મોરબી ની પ્રજા પારાવાર પરેશાની ભોગવી રહીછે*
*જાણવા પ્રમાણે મોરબી નગરપાલિકા હાલ ના ચીફ ઓફિસર પણ પાલિકા માં હાજર હોતા નથી જેના કારણે થવી જોય તે કામગીરી પણ હાલ થતી નથી*
*કચરા ના ઢગલા અને ઉભરાતી ગટરો ને કારણે મોરબી શહેરમાં રોગચાળો ફેલાવવા નો ભય પ્રજા ને લાગી રહીયો છે હાલ પણ ઘરે ઘરે માંદગી ના ખાટલા છે ત્યારે ચીફ ઓફિસર અને વહીવટદાર શ્રી અને ગાડા નીચે. સ્વાન ચાલી રહેલ હોય તેમ આખો ભાર હું ઉપાડી રહીયો છે તેવું વર્તન કરતા મોરબી ના ધારાસભ્ય હાલ ક્યા ફરવા જતા રહિયા હોય તેવી લોક મુખે ચર્ચા થઈ રહી છે આમ મોરબી પાલિકા હાલ તો ઘનીઘોરી વગર ની થઈ ગઇ હોય તેવું લાગે છે કારણ મોરબી હાલ તો ગંદકી નુ શહેર બની ગયું છે અને કમરતોડ રોડ રસ્તા ની નગરી થી પ્રજા આર્થિક શારીરિક રીતે પણ સહન કરી રહેલ છે ત્યારે પાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર મોરબી શહેર ને રોગચાળો ભરડો માં લે તે પહેલાં મોરબી શહેર ને ગંદકી અને ખાડા મુક્ત બનાવો તેવી પ્રજા વતી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ મલઘરીસેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી તેમજ મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની પ્રેસ યાદી જણાવે છે*

Related posts

*HELLO MORBI:પ્રખર દેશ ભકત તેમજ આર્ય સમાજનાં પ્રચારક સુશ્રી અંજલીબેન આર્ય બન્યાં ડીસાનાં મહેમાન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી: બંધુનગર ગામે જુગાર રમતા સાત જુગારી ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS: એક જ સ્થળે અનેક સેવાનો લાભમોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment