• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઈશ્વરીયા: ભરવાડ સમાજના યુવા આગેવાન સુરેશભાઈ ટોળીયા નો આજે જન્મદિવસ*

પડધરી તાલુકા ઈશ્વરીયા ગામ ના ભરવાડ સમાજના યુવા અગ્રણી તેમજ (ઈશ્વરીયા મચ્છો મિત્ર મંડળના સદસ્ય) તેમજ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સુરેશભાઈ ટોળીયા નો આજે જન્મદિવસ ૧૫-૮-૧૯૮૮ ના રોજ જન્મ આજે તેઓ ૩૪ વર્ષ પૂર્ણ કરી અને ૩૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના મળતાવળા સ્વભાવના કારણે અનોખી લોકચાહના ધરાવતા સુરેશભાઈ, ભરવાડ સમાજમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ લોકચાહના ધરાવે છે ત્યારે સુરેશભાઈ ના ખૂબ જ નજીકના મિત્રો એવા ગોવિંદભાઈ ટોળીયા, પ્રકાશભાઈ બાંભવા, અશ્વિનભાઈ વરુ, રમેશભાઈ ટોળીયા બીજલભાઇ વરુ, સુરેશભાઈ બાંભવા, મુકેશભાઈ પાનસુરીયા, મહિપાલસિંહ જાડેજા, ભરતભાઈ બાંભવા, વિજયભાઈ વરુ, વિક્રમભાઈ ટોળીયા, ભાવેશભાઈ ટોળીયા, યોગેશભાઈ ટોળીયા, સાગરભાઇ ટોળીયા નવઘણભાઈ ટોળીયા, ધવલભાઈ વરુ દ્વારા ભાઈ શ્રી સુરેશભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવાઈ રહી છે

Related posts

*જોડિયા ના જશાપર ગામે પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક મહોત્સવ ૨૦૨૨ યોજાયો*

Hello Morbi

*બાલંભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ કોવિડ સીલ વેક્સિન આરોગ્ય કર્મચારી ને આપવામાં આવી*

Hello Morbi

*જોડિયા તાલુકામાં 108 ની ટીમ દ્વારા અેમ્બિયુલસ નો જન્મ દિવસ ઉવવામાં આવિયો*

Hello Morbi

Leave a Comment