• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સુન્ની મુસ્લિમ હાલાઈ ધાંચી સમાજ નો આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ સુધારા અંગે નો કેમ્પ યોજાયો*

*મોરબી સુન્ની મુસ્લિમ હાલાઈ ધાંચી સમાજ નો આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ સુધારા અંગે નો કેમ્પ યોજાયો*

આરીફ દિવાન મોરબી:
સંગઠિત બનો શિક્ષિત બનો એક બનો તેવા સુત્રો શાળા સ્કૂલોમાં શું વિચારો સાથે સાંભળ્યા જોયા વાંચ્યા હશે અને સમાજ ચિંતક આગેવાનો દ્વારા સાંભળ્યા પણ હશે પરંતુ એકતા એ જ સમાજની પ્રગતિ ના ઉચ્ચ વિચારો સાથે મોરબી સુન્ની મુસ્લિમ હાલાઈ ઘાંચી સમાજ દ્વારા સમાજ ના વ્યક્તિ સમાજનો પરિવાર છે એ પરિવારની એકતા એ જ સમાજ પ્રગતિ લક્ષી વિકાસ જેવા વિચારોને સ્થાન આપી સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા તાજેતરમાં જ સમાજ હિતકાર્ય અંતર્ગત આયુષ્માન કાર્ડ અને ચૂંટણી કાર્ડ માટેનો કેમ્પ યોજાયો હતો આ બે દિવસના સમાજ ના લોકોને એકસાથે કેમ્પ નો લાભ મળે એ હેતુસર મોરબી અહીંના ઘાંચીપરામાં ઘાંચી સમાજના જમાતખાને તાજેતરમાં ગત 15 મી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રધ્વંજનને સલામી આપી સમાજ ચિંતકો દ્વારા સમાજના લોકો આજના આધુનિક યુગમાં ડિજિટલ યુગમાં ડિજિટલ પ્રગતિ અનુસાર સમાજના હક હિત અધિકાર થી વંચિત ના રહે તેવા ઉદ્દેશ સાથે સમાજચિંતકો દ્વારા સમાજ હિતકારી અંતર્ગત આયુષ્માન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સુધારા વધારા કાર્યક્રમ બે દિવસનો રાખવામાં આવ્યો હતો જેમાં 15 -16 ઓગસ્ટ એમ બે દિવસ સુન્ની મુસ્લિમ હાલાઈ ઘાંચી સમાજ દ્વારા સમાજ ચિંતકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના 361 પરિવારોએ ડિજિટલ સભ્ય નોંધણી માં ભાગ લીધો હતો 151 પરિવારજનોએ આયુષ્માન કાર્ડ અને 153 ચૂંટણી કાર્ડ સુધારા વધારા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુન્ની મુસ્લિમ ઘાંચી હાલાઈ સમાજ ના પ્રમુખ આસિફભાઇ રહીમભાઈ ઘાંચી સતારભાઈ પરમાર મોસીનભાઈ વડાવરીયા આબિદ ભાઈ બોઘાણી રિયાઝ ભાઈ લોલાડીયા મોસીનભાઈ સોલંકી મુસ્કાન ભાઈ કાલાડીયા તોફિકભાઈ મકવાણા જુબેરભાઈ માંડકિયા ઇમરાન ભાઈ હાજી હનીફભાઈ પાયક હાજી અસલમ ભાઈ મોદન સહિત હનીફ ભાઈ પરમાર વિગેરે સમાજના અગ્રણીઓ આગેવાનો સમાજ ચિંતકો દ્વારા સારી એવી જહેમત ઉઠાવવામાં આવી હતી

Related posts

*HELLO MORBI:રિઝલ્ટ નો રાજા… નવયુગ… B.Sc Sem 2 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

editor

*HELLO MORBI:સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરના તાલુકાનો ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢી ચોરીના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી વાકાનેર તાલુકા પોલીસ*

editor

Leave a Comment