• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પ્રાચી તીર્થના યુવા અને નીડર પત્રકાર અરવિંદભાઈ સોઢાનો આજે જન્મદિવસ*

 

*પ્રાચી તીર્થ ના યુવા અને નીડર પત્રકાર અરવિંદ ભાઈ સોઢા નો આજે જન્મદિવસ*

પ્રાચી તીર્થ ના યુવા પત્રકાર અને સુત્રાપાડા- ગીર સોમનાથના મીડિયા રિપોર્ટર અરવિંદભાઈ સોઢા નો આજે જન્મદિવસ છે . અરવિંદભાઈ સોઢા આજે 35વર્ષ પૂર્ણ કરી 36 વર્ષમાં મંગલ પ્રવેશ અરવિંદભાઈ સોઢા જેવો છેલ્લા કેટલા સમયથી પ્રિન્ટ એન્ડ મીડિયા રિપોર્ટર તરીકે કામ કરી રહ્યા છે કાંતિકારી વિચારધારા અને હર હંમેશા સત્યની પડખે નિડરતા પૂર્વક લોકો માટે તમામ વર્ગ માટે કંઈક કરી છૂટવાની વિચાર શક્તિ ધરાવતા પ્રિન્ટ એન્ડ મીડિયા રિપોર્ટર ના પ્રેરણાપાત્ર કાર્યકર્તા વ્યક્તિ અરવિંદભાઈ સોઢા એ પત્રકાર તત્વના માધ્યમથી સમાજની અનેક સમસ્યાઓને વાચા આપી ઉકેલ સુધી લઈ જનાર નીડર લીડર અને તટસ્થ વ્યક્તિ તરીકેની છાપ ઉપજાવી છે અરવિંદભાઈ સોઢા એ પત્રકાર જગતમાં પોતાની અમૂલ્ય સેવાથી પ્રાચી ઉપરાંત સુત્રાપાડા તાલુકા અને ગીર સોમનાથ જિલ્લામાં વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે પત્રકારત્વની સાથે અનેક સામાજિક કાર્યમાં પણ તેમનું અનેરૂપ પ્રદાન રહ્યું છે . આમ પત્રકારીત્વ ક્ષેત્રે નામ ધરાવતા અરવિંદભાઈ સોઢા આજે તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણને સંદેશો પાઠવશે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્છાઓ , અભિનંદનની વર્ષા થઈ રહ્યો છે ..

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

Related posts

*HELLO MORBI:PWD ના કર્મચારી ઓ દ્વારા સંચાલિત મતદાન મથકો નુ કુશળતા થી સંચાલિત*

Hello Morbi

*HELLO MORBI:દ્વારકેસ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ઠંડા પીણા ની સેવા પૂરી પાડતા યુવાનો*

editor

*ધોરણ ૧૦ ની પરીક્ષામાં જીયા ભીમાણી ૯૮:૬૦ટકા સાથે સૌરાષ્ટ્ર માં પ્રથમ નંબર પાસ*

Hello Morbi

Leave a Comment