• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ભાઈ બહેનના પ્રેમનો રક્ષાબંધન તહેવાર ઉજવાયો શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં*

ભાઈ બહેનનો પવિત્ર અને પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન આ તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખુશીનો તહેવાર છે આ બાબત ને ગુંજતી કરવા શ્રી સુલતાનપુર પ્રાથમિક માં આજ રોજ શાળામાં આ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી માં શાળા માં ભણતી છોકરીઓ એ પોતાના ભાઇ ને જાતે બનાવેલી રાખડી બાંધી હતી અને બીજી છોકરીઓ એ પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની રાખડીઓ જાતે બનાવી હતી આ ઉત્સવ શાળા માં ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે બાળકો ઉત્સવ નું મહત્વ સમજે અને વિવિધતામાં એકતા ની ભાવના પ્રગટ કરે વિધાર્થિનીઓ એ જાતે બનાવેલી રાખડીઓના વિડિયો તમને ચેતન વનાળિયા નામની યુટ્યુબ ચેનલ માંથી મળી રહેશે..
*અહેવાલ અને તસ્વીર કિશોર વિડજા*

 

Related posts

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: મોરબી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પીએમ જનમન યોજના કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં છેલ્લા ત્રણ વર્ષથી B.Sc માં ગોલ્ડ મેડલ મેળવવાનું બહુમાન ધરાવતી મોરબીની એકમાત્ર નવયુગ TV મહિલા સાયન્સ કોલેજ*

editor

Leave a Comment