• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ભાઈ બહેનના પ્રેમનો રક્ષાબંધન તહેવાર ઉજવાયો શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં*

ભાઈ બહેનનો પવિત્ર અને પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન આ તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખુશીનો તહેવાર છે આ બાબત ને ગુંજતી કરવા શ્રી સુલતાનપુર પ્રાથમિક માં આજ રોજ શાળામાં આ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી માં શાળા માં ભણતી છોકરીઓ એ પોતાના ભાઇ ને જાતે બનાવેલી રાખડી બાંધી હતી અને બીજી છોકરીઓ એ પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની રાખડીઓ જાતે બનાવી હતી આ ઉત્સવ શાળા માં ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે બાળકો ઉત્સવ નું મહત્વ સમજે અને વિવિધતામાં એકતા ની ભાવના પ્રગટ કરે વિધાર્થિનીઓ એ જાતે બનાવેલી રાખડીઓના વિડિયો તમને ચેતન વનાળિયા નામની યુટ્યુબ ચેનલ માંથી મળી રહેશે..
*અહેવાલ અને તસ્વીર કિશોર વિડજા*

 

Related posts

Hello Morbi

*HELLO MORBI:જલારામ મંદિર ડીસા દ્રારા ભારત વિકાસ પરિષદ તેમજ વિશ્ર્વ ગુજરાતી સમાજના પદાધિકારીઓનું દબદબાભેર કરવામાં આવેલ સન્માન*

editor

*જંત્રાલ ખાતે સૌપ્રથમ એસ.કે ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

Leave a Comment