• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના શિક્ષણવિદની FFE ટ્રસ્ટના ફેસીલેટર તરીકે નિમણુંક*

**મોરબીના શિક્ષણવિદની FFE ટ્રસ્ટના ફેસીલેટર તરીકે નિમણુંક*

બેંગ્લુરુનું ફાઉન્ડેશન ફોર એક્સલેન્સ ઈન્ડીયા ટ્રસ્ટ સમગ્ર ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને જ્યા સુધી અભ્યાસ કરે ત્યાંસુધી પ્રતિવર્ષ 50000 રુ સ્કોલરશિપ આપે છે આ ટ્રસ્ટના ગુજરાતના ફેસિલેટર તરીકે મોરબીના યુવા શિક્ષણવિદ રવીન્દ્રભાઈ ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી છે.
રવીન્દ્રભાઈ સક્રિય રીતે ભારતીય વિચાર મંચ, ભારત વિકાસ પરિષદ, સમસ્ત બ્રહ્મસમાજ, સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશ, મોરબી એકેડેમીક એસોસિએશન સાથે સંકળાયેલા છે આ નવી જવાબદારી મળવાથી તેઓને ચોમેરથી અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.

Related posts

*જોડિયાના કુનડ ગામે ચાલતા રેતી કૌભાંડ મામલે સાંસદ પૂનમબેન માડમ લાલધૂમ*

Hello Morbi

*HELLO MORBI:સરપંચ પરિષદ ગુજરાતનાં જીલ્લાના ટંકારા તાલુકા પ્રમુખ તરીકે પાટીદાર અગ્રણી શ્રી દેવરાજભાઇ ભીખાભાઈ સંઘાણી ની નિમણુંક*

editor

*HELLO MORBI NEWS: ડીસા ખાતે પૂજ્ય સતશ્રી મહારાજની ભાગવત કથા માટે કાર્યકરોની કરવામાં આવી પ્રથમ સફળ મીટીંગ*

editor

Leave a Comment