• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા તાલુકા પંચાયત ખાતે ગાંધીજયંતી ને અનુલક્ષી મીટીંગ યોજાઇ*

ટંકારા તા ૩૦ આજરોજ તાલુકા પંચાયત, ટંકારા ખાતે માન. તાલુકા પંચાયત પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં તેમજ ઉપપ્રમુખશ્રી ટંકારા, મામલતદાર સાહેબશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત તા.૦૧/૧૦/૨૦૨૩નાં શ્રમદાન મહાદાન માટે અને તા.૦૨/૧૦/૨૦૨૩નાં રોજ સવારે ૮:૦૦ કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિને વિશાળ સ્વચ્છતા અભિયાન પ્રભાતફેરી, સામુહિક સફાઈ, અને ગ્રામસભાના આયોજન માટે ટંકારા તાલુકાના તમામ સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ તમામ સ્ટાફ અને તલાટી-કમ-મંત્રીશ્રીઓની મીટીંગ યોજવામાં આવી અને બંને દિવસ ખુબ સારી રીતે આયોજન કરવામાં આવે તે માટે પ્રચાર પ્રસાર કરવા માટે સુચનાઓ આપવામાં આવી.

 

Related posts

* *𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા જીએસટી ઘટાડવા મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી શ્રીને રજૂઆત કરાઈ*

editor

*સાત ગોલ્ડ મેડલ મેળવનાર ડીસાની શ્ર્વેતા ખત્રીનું શુભેચ્છક વર્તુળ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા કપાસનીપેરા વિલ્ટ (નવો સૂકારો)ના નિયંત્રણ માટે માર્ગદર્શિકા બહાર પડાઈ*

editor

Leave a Comment