• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ના 𝟔 ટીબી દર્દી ને નવેમ્બર માસ ની પોષણ કીટ આપવામાં આવી*

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ના 6 ટીબી દર્દી ને નવેમ્બર માસ ની પોષણ કીટ આપવામાં આવી.

સ્વ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/રાજકોટ તરફથી ઉમદા કાર્ય 6 ટીબી પેશન્ટ ને 6 માસ સુધી પોષણક્ષમ આહાર આપવા માટે દત્તક લેવાયેલ ને નવેમ્બર
માસ ની કીટ વિતરણ કરવામાં આવેલ.
માનનીય પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્ન ને સાકાર કરવા આગેકુચ કરીને આ પ્રસંગે સ્વ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર વવાણીયા ના 6 પેશન્ટને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ૬ મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી હતી.

Related posts

*મોરબી: માધાપર વિસ્તાર ફટાકડા ફોળવાની બાબતે થયેલ ફાયરિંગ માં બે સગીર સહિત ત્રણ ને ગણતરીના કલાકો માં અટકાયત કરતી મોરબી પોલીસ*

Hello Morbi

*HELLO MORBI:વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં થરા જલારામ મંદિર દ્રારા પ્રેરણાદાયી ભોજન સેવા શરૂ કરાઈ*

editor

ચક્રવાત બુરાવી આજે તામિલનાડુ, કેરળના કિનારે ટકરાય તેવી શક્યતા

Hello Morbi

Leave a Comment