• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સ્વચ્છતા એજ સેવા મારું બસ સ્ટેન્ડ* *સ્વચ્છ બસ સ્ટેન્ડ’* *ટંકારા બસ સ્ટેન્ડની બોલતી દીવાલો; લોકો માટે સ્વચ્છતા સંદેશ*

*’સ્વચ્છતા એજ સેવા’ – ‘મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ’*
*ટંકારા બસ સ્ટેન્ડની બોલતી દીવાલો; લોકો માટે સ્વચ્છતા સંદેશ*
*’સફાઈ એક સંસ્કાર છે જે આપણને સુંદર બનાવે છે’*
સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરાયેલા વિવિધ આયોજનો અન્વયે આજે ટંકારાના બસ સ્ટેન્ડની દીવાલો પર લોકોને સ્વચ્છતાનો સંદેશ આપતા ભીંત સૂત્રો લખવામાં આવ્યા હતા.
સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત ટંકારા બસ સ્ટેન્ડની દીવાલો પર સ્વચ્છત્તાને લગતા: મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ, સ્વચ્છતા જાળવો, સ્વચ્છતાને વેલકમ અને ગંદકીને બાય બાય, સફાઈ એક સંસ્કાર છે જે આપણને સુંદર બનાવે છે વગેરે જેવા ભીંત સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ભીંત સૂત્રો લોકોને સ્વચ્છતા માટે લોકોને પ્રેરિત કરે છે.
આ આયોજન મોરબી ડેપો મેનેજરશ્રી તેમજ બસ ડેપોના કર્મચારીઓ દ્વારા સફળ બનાવવા આવ્યું હતું.

Related posts

*ગટરનું નવું ઢાંકણું નાખી દેવા બદલ ચીફ ઓફિસર સહિત નાનો આભાર વ્યક્ત કરતા*

Hello Morbi

*જોડિયાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી ના મહંત દ્વારા શનિવારના રોજ હવન કરાયા*

Hello Morbi

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા જોડિયા તાલુકામાં ઓનલાઇન રમકડા મેળો યોજાયો*

Hello Morbi

Leave a Comment