• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળની સામાન્ય સભા મળી જેમાં નવા હોદેદારોની વરણી કરાઈ*

 

રઘુવંશી યુવક મંડળ મોરબીના કાર્યાલય ખાતે યુવક મંડળના સભ્યોની વાર્ષિક મીટીંગ મળી હતી જેમાં આગામી વર્ષ માટે નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે

શ્રી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પદે જયેશભાઈ સી કોટેચા, ઉપપ્રમુખપદે રવિભાઈ આર કોટેચા, મહામંત્રી તરીકે રોનકભાઈ એ કારિયા, સહમંત્રી તરીકે તેજસભાઈ એમ બારા અને ખજાનચી તરીકે વિરેનભાઈ એસ પુજારાની વરણી કરવામાં આવી છે
જે નવનિયુક્ત હોદેદારોને શ્રી રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને કારોબારી સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લામાં હાઇવે ઉપર ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

*ઉદ્યોગ નગરી તરીકે વિશ્વવિખ્યાત બનેલા મોરબીમાં ફાયર બ્રિગેડ ના અપૂરતા સાધનોને કારણે પેપર મિલમાં લાગેલી આગ ચોવીસ કલાક સુધી બેકાબુ*

editor

*HELLO MORBI:ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો યુવાન બાઈકથી કરશે ભારત ભ્રમણ,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવાએ આપી લીલી ઝંડી*

editor

Leave a Comment