• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી OSEM C.B.S.E. સ્કુલ ખાતે મોરબી જીલ્લા એસ.પી. ની ઉપસ્થિતી માં સાયબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો*

*મોરબી OSEM C.B.S.E. સ્કુલ ખાતે મોરબી જીલ્લા એસ.પી. ની ઉપસ્થિતી માં સાયબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો*

મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE ખાતે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સર ની ઉપસ્થિતી માં સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુસર સેમિનાર યોજવા માં આવ્યો હતો. જે અંતર્ગત સાયબર સલામતી અને સુરક્ષા, સાયબર ક્રાઈમ તેમજ તેને લગતા કાયદાઓ, હેકિંગ, સ્પામીંગ, એન્ડ્રોઈડ હેકિંગ, સોશિયલ મિડીયા ના ફાયદા-ગેરફાયદા તેમજ પ્રવર્તમાન સમયે લોકો કેવી રીતે સાયબર ક્રાઈમ તેમજ ફ્રોડ નો શિકાર બની રહ્યા છે, તેનાથી બચવા શું તકેદારી રાખવી વગેરે બાબતો વિશે વિદ્યાર્થીઓને તલસ્પર્શી માહિતી આપવા માં આવી હતી.
આ તકે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી, એ ડિવિઝન પી.એસ.આઈ. એચ.એ.જાડેજા, સી ટીમ ના એસ.આઈ. પુષ્પાબેન સોનારા, સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા,અંકિતભાઈ માવાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
-અહેવાલ
નિર્મિત કક્કડ

Related posts

*HELLO MORBI:ધાંગધ્રા દરિયાલાલ મંદિર ખાતે છઠમ પાટોત્સવ ની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI:જોડીયા:પ્રમુખશ્રી વી, એસ,માનસાતા ના અધ્યક્ષ સ્થાને વકીલ મંડળની બેઠક યોજાઇ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ કોલેજમાં 𝟓𝟔માં રાષ્ટ્રીય સેવા યોજના (𝐍𝐒𝐒) દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment