• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માણેકવાડા:સ્વર્ગસ્થ માતુશ્રીની સ્મૃતિમાં સરસ્વતી મંદિર શાળાને અર્પણ*

*સ્વર્ગસ્થ માતુશ્રીની સ્મૃતિમાં સરસ્વતી મંદિર શાળાને અર્પણ*

મોરબીના માણેકવાડા ગામના વતની શ્રી દિલીપભાઈ પ્રભુભાઈ દેત્રોજા દ્વારા તેમના સ્વર્ગસ્થ માતુશ્રી જયાબેનની સ્મૃતિમાં શ્રી માણેકવાડા પ્રાથમિક શાળામાં સુંદર, આકર્ષક એવું આરસના પથ્થરથી નિર્મિત ત્રણ શિખરથી શોભાયમાન એવું ભવ્ય દિવ્ય મંદિર આજરોજ દેત્રોજા પરિવાર દ્વારા મા સરસ્વતીની આરાધના કરી મૂર્તિ મંદિરમાં સ્થાપન કર્યા બાદ શાળાને અર્પણ કરવામાં આવ્યું.
આ તકે શાળાના આચાર્ય શ્રી જિતેન્દ્રભાઈ ભીમાણી દ્વારા દિલીપભાઈનું સન્માન સાથે આભારની લાગણી વ્યક્ત કરી દાતા પરિવારના પ્રેરક કાર્ય થકી સમાજમાં એક નવું ઉદાહરણ પ્રસ્તુત કરી નવો રાહ ચિંધ્યો હતો..
સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારના તમામ શિક્ષકો અને બાળકો સહભાગી થયા હતા..

Related posts

*HELLO MORBI: કેબીસી-જુનીયર્સમાં અમીતાભ બચ્ચન સાથે ટંકારાનાં જબલપુરની દિકરી રિધમ ચમકશે*

editor

*આઝાદીકા અમૃત મહોત્સવની વકતૃત્વ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ આવનાર ડીસાની દીકરી શ્યામા સોનીનું કરવામાં આવેલ ગૌરવભેર સન્માન*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે ભવ્યથીદિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન*

editor

Leave a Comment