• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નગરપાલિકાનું કામ ટ્રાફિક પોલીસ અને મોરબીના વરિષ્ઠ પત્રકારે મળીને કર્યું*

મોરબી તા ૬ મોરબી નગરપાલિકાનુ કામટ્રાફિક પોલીસ એ કરીયુ મોરબી શહેર ના મુખ્ય બજારો જાહેર માર્ગો ના રસ્તાઓ ની હાલત બહુજ ખરાબ છે એમાય રસ્તાઓ ના ખાડા ઓમા પાણી ભરાઈ જતા લોકો ને ખબર નથી પડતી અહીયા ખાડા છે જેના લીધે લોકો ને અકસ્માત ભોગ બનવુ પડેછે નાના ટુ વ્હીલર સ્લીપ થઈ જાઈ છે આવીજ સમસ્યા મોરબી શનાળા રોડ પર સરદાર બાગ પાસે છે જેમા સિમેન્ટ રોડ પર મોટો ખાડા પડી ગયો છે અવાર-નવાર લોકો પડી જવાના બનાવ બનેશે
આસપાસ સ્કુલ કોલેજ આવેલી જેના હજારો વિધાથી અહીયા થી પસાર થાઈ છે ત્યારે પાલીકા એ રસ્તાઓ ની મરામત ન કરતા સરદાર બાગ પાસે ટ્રાફિક પોલીસ મા ફરજ બજાવતા નાગદાનભાઈ ગઢવી ને જીઆરડી જવાન રાજ ગોહેલ એ રોડ પર પડી ગયેલ ખાડા મા કપચી ને લાદી ના ટુકડા ના બાચકા ભરી અંદર નાખતા લોકો ને ચાલવા મા રાહત થઈ હતી આ કામગીરી તેવો અવાર- નવાર કરે છે પોતાની ફરજ સાથે એક માનવતા નુ કામ પોલીસ કરી રહી છે તે અભિનંદન ને પાત્ર છે આ રોડ પર પડી ગયેલ ખાડા બુરવા મા પોલીસ સાથે પત્રકાર એશોસીએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી એ પણ સહયોગ આપીયો હતો અગાઉ પણ તેને આ ખાડો પથ્થરો ને ઈટો નાખી બુરીયો હતો પણ ભારે વરસાદ મા ફરી ખાડો પડી ગયો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રાંગધ્રા એસ. ટી વિભાગ તથા શ્રી રઘુવંશી સમાજ ગૌરવ પરાગ કોટક*

editor

*મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપ્યું : એકાદ કરોડ જેવી રોકડ જપ્ત*

Hello Morbi

*HELLO MORBI NEWS: અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા વિકાસ અઘિકારીશ્રીએ રજત ચંદ્રક મેળવ્યો*

editor

Leave a Comment