• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ત્રણેય રાજ્યમાં ભાજપની જીતને ટંકારા તાલુકા ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો*

(નેમીષ સેજપાલ ટંકારા)આજ રોજ 4 રાજ્યો ના વિધાનસભા ના પરિણામ માં ભારત ના યશ્સ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીજી ની “ મોદી ગેરંટી” ઉપર મતદારો એ વિશ્વાસ વ્યક્ત કરી 3 રાજ્યો મા ભારતીય જનતા પાર્ટી ની પ્રચંડ જીત અપાવી છે તો ટંકારા તાલુકા ના સંગઠન ના હોદેદારો ફટાકડા ફોડી,મીઠાઇ વહેંચી મેાટી સંખ્યામાં કાર્યકર્તા ની હાજરી મા વિજયોત્સવ ઉજવવામા આવ્યો આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા મોરબી એપીએમસીના ચેરમેન ભવનભાઈ ભાગ્યા ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ઝાલા ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કાનાભાઈ ત્રિવેદી દિનેશભાઈ વાઘરીયા તેમજ બોહળી સંખ્યામાં કાર્યકર્તા વિજય ઉત્સવ મનાવવા ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*ડીસા જલારામ મંદિર થી ધાનેરા જલારામ મંદિર સુધી પગપાળા યાત્રા નું રવિવાર તા 30 ના રોજ આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી નારીશક્તિ શાખા,મહિલા સમતી અને નારાયણ શક્તિ સંગઠન દ્વારા મોરબી જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર અપાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ધોરણ-𝟏𝟐 કોમર્સના પરિણામમાં વ્રજ સાગરભાઈ વાઘેલાએ અદભૂત સિદ્ધિ હાંસલ કરી*

editor

Leave a Comment