• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મોરબીના પ્રવાસે*

*ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મોરબીના પ્રવાસે*
*રવાપર પાસે આર્યભૂમિ ખાતે આયોજીત ૧૧૦૦ કુંડી મહાયજ્ઞના ઉપસ્થિત રહેશે*
ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ૨૪ ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે.

શ્રી આચાર્ય દેવવ્રતજી સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ દરમિયાન મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિશતાબ્દી જન્મ-જયંતિ મહોત્સવ સમિતિ, મોરબી દ્વારા આર્યભૂમિ, પ્રભુ રતન પાર્ટી પ્લોટની પાછળ, એસ.પી. રોડ અને ઘુનડા રોડ વચ્ચે, ગામ:- રવાપર, તાલુકો/જિલ્લો મોરબી ખાતે આયોજિત ૧૧૦૦ કુંડી મહાયજ્ઞમાં હાજરી આપશે.
ત્યારબાદ ૦૧:૦૦ થી ૦૩:૦૦ દરમિયાન વરમોરા ફેક્ટરી, 8/એ નેશનલ હાઈવે, ઢુવા, તાલુકા:- વાંકાનેર, જિલ્લો:- મોરબી ખાતે આવેલી વરમોરા ફેક્ટરીની મુલાકાત લેશે.

ત્યારબાદ ૦૩:૦૦ થી ૦૪:૦૦ દરમિયાન વરામોરા ફેક્ટરી ખાતે હાર્વ્સ, આઈઆઈએમટી યુનિવર્સિટી, મેરઠ, નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ પ્રાકૃતિક કૃષિ’ પર ૩ દિવસીય વર્ચ્યુઅલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલી જોડાશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: શહેર ભાજપ યુવા મહામંત્રી અમિત સેજપાલ નો આજે જન્મદિવસ શુભકામનાઓની વર્ષા*

editor

*HELLO MORBI: તા.૦૧-૦૪-૨૦૨૧ થી ૨૪-૦૫-૨૦૨૩ સુધી નોંધાયેલ વાહનોના ટેમ્પરરી રજીસ્ટ્રેશનની ફી અંગે*

editor

*HELLO MORBI: બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારેસિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ*

editor

Leave a Comment