• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના બગથળા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ*

સમગ્ર ગુજરાતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા થકી સરકારની અનેકવિધ યોજનાઓના લાભો ગ્રામજનોને ઘર આંગણે મળી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.

મોરબીના બગથળા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથને ગ્રામજનોએ આવકાર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા બગથળા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી સરપંચશ્રી પરેશભાઈ આંબલીયાને પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

Related posts

*વિકાસ લક્ષી સરકારના રાજમાં લાલપુર થી રિજં પર તરફનો માર્ગ આજે પણ ગાડા માર્ગ: વહારે વિકાસ!!!*

Hello Morbi

*HELLO MORBI: પડધરી: હર ઘર તિરંગા રેલીનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI NEWS:મોટર સાયકલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રીઢા આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment