• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઘરના કાંઠે યોજનાઓની ગંગા વહી રહી છેપુણ્ય કમાવવાનો મોકો ચૂકશો નહિ અમારા જેવા મધ્યમ પરિવારોને યોજનાઓનો લાભ આપીવડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના લોકપ્રિય નેતા બન્યા છે*

પોપટ બેઠો પાંજરામાં તેને ઉડવાનું મન થાય,

નરેન્દ્રભાઈ બેઠા દિલ્હીમાં તોય મળવાનું મન થાય”

આ શબ્દો છે મોરબી તાલુકાના બિલિયા ગામના કેન્સરના દર્દી વનિતાબેન સાણંદિયાના….વનિતાબેનએ થોડા સમય પહેલા મોરબીની આયુષ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા શરીરમાં કેન્સર હોવાની જાણ થઈ હતી. કેન્સરનું નામ સાંભળતા જ પોતે અને પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. પરંતુ વનિતાબેને મન મક્કમ રાખી કેન્સરને નાબૂદ કરવા જે કાઈ કરવું પડે તે કરવા માટેની તૈયારી બતાવી હતી. પોતાની પાસે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોવાથી રાજકોટમાં નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં સંપર્ક કરી સારવાર અંગે ડોકટરો પાસેથી માહિતી મેળવી હતી.
સતત મહેનત કરી જરૂરિયાતમંદ લોકો માટે યોજનાઓ અમલી બનાવી રહ્યા છે તો આપણા ઘરના આંગણે જ યોજનાઓની ગંગા વહી રહી છે તો કોઈ પણ નાગરિકે પુણ્ય કમાવવાનો મોકો ચૂકવો જોઈએ નહી. એમ કહી લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Related posts

*HELLO MORBI:મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મહેન્દ્રનગર ગામ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI:ટંકારા: અમરાપર પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું*નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment