• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:એડિશનલ ડીજીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ પરિવાર સાથે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યામાં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને*

એડિશનલ ડીજીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ પરિવાર સાથે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યામાં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને

તારીખ ૦૩/૦૧/૨૦૨૪ ને શનિવાર ના રોજ એડિશનલ ડીજીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ પરિવાર સાથે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં પરમ પૂજ્ય શ્રી રાઘવેન્દ્રા સરકાર , ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા સાહેબ નું સન્માન કરવામાં આવ્યું સાહેબે જગ્યા માં દર્શન કરી કાર કલેક્શન જોઈ જગ્યા માં સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો
અહેવાલ કનુભાઈ ખાચર

Related posts

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે તમામ જી.આર.ડી.ના જવાનોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી*

Hello Morbi

*જોડિયાના બાદનપરખાતે કોરોના વેક્સિન રસીકરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI:હળવદ મોરબી ચોકડી રોડ ઉપરથી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂની બોટલો મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment