• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સુરેન્દ્રનગર જિલ્લા માં રઘુવંશી સમાજનું ગૌરવ વધારતા શ્રીમતી વર્ષાબેન પુજારા*

સુરેન્દ્રનગર જીલ્લા રઘુવંશ ગૌરવ

સુરેન્દ્રનગર રઘુવંશી સમાજ ના પુજારા પરિવારના પુત્રવધુ શ્રીમતી વર્ષાબેન દેવેન્દ્રભાઈ પુજારા હાલમાં યોજાયેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ખેલ મહાકુંભ બે માં સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાએ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે સાથે રોટરી ક્લબ ભાવનગર આયોજિત વુમન ચેસ ટુર્નામેન્ટમાં પણ ચેમ્પિયન બની સમગ્ર પુજારા પરિવાર અને રઘુવંશી સમાજનું ગૌરવ વધારતા સમસ્ત લોહાણા મહાજન સુરેન્દ્રનગર ગૌરવ અને આનંદની લાગણી અનુભવી અભિનંદન પાઠવે છે. – જીતુ કોટક – ધ્રાંગધ્રા

Related posts

*HELLO MORBI NEWS:ફોર વ્હિલર ગાડીમા હેરાફેરી કરતા દેશીદારૂના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી.પોલીસ*

editor

*HELLO MORBI:નવયુગ પ્રેપ સેક્સનમાં એન્યુઅલ ફંક્સન તરંગનું ધમાકેદાર આયોજન કરાયું હતું*

editor

*HELLO MORBI: મોરબી: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની શુભકામનાઓ પાઠવતા મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી અંકિતભાઈ વાલેરા*

editor

Leave a Comment