• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ ભાવનિક મુછડિયા ના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા એન. એસ. યુ. આઈ ની કારોબારી મળી*

આજ રોજ મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ ના પ્રમુખ ભાવનિક મુછડિયા ના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા એન. એસ. યુ. આઈ ની કારોબારી મળી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવકતા શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા , NSUI ના પ્રદેશ મહામંત્રી કુલદીપસિંહ જાડેજા ,મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ ના ઉપપ્રમુખ રાજ ટુંડીયા,સુરત યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રીત ચાવડા ખાસ તેમજ મોટી સંખ્યા માં NSUI ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા . આ કારોબારી માં મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ ની ટીમ જાહેર કરવામાં આવી તથા જી. જે.સેઠ કોમર્સ કોલેજ ના પ્રમુખ તરીકે આશિષ રાજગોર તથા ટીમ જાહેર કરવામાં આવી તથા ઓમ.વી.વી.આઇ.એમ કોલેજ ના પ્રમુખ તરીકે વત્સલ મકવાણા અને તેની ટીમ જાહેર કરવામાં આવી તથા આવનારા દિવસો માં એન.એસ.યુ.આઈ દ્વારા કયા કાર્યક્રમો કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો સરડવા પરિવાર*

editor

*મોરબી જિલ્લા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ અને ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:જીવનદર્શન* *વિવિધ રચનાત્મક વિચારો થકી પ્રેરણાદાયી જીંદગી જીવતા દિયોદર/કડીના શ્રી જીતુભાઈ રસિકલાલ અખાણી*

editor

Leave a Comment