• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ અને ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મ દિવસ*

ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામના વતની મોરબી જીલ્લા ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ, ટંકારા પટેલ એસોસિએશન ના પ્રમુખ તથા ટંકારા તાલુકા ભાજપ ના પ્રમુખ કિરીટભાઈ શિવલાલભાઈ અંદરપા નો તારીખ 17/5/22 રોજ જન્મદિવસ છે.

તેમની જન્મ તારીખ 17/ 5 /1978 છે.45માં વર્ષમાં પ્રવેશ કરે છે.

અગ્રણી ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે. તેમનું સંગઠનમાં મોરબી જિલ્લામાં મોટું યોગદાન છે. કિરીટભાઈ અંદરપા, એ યુવા ભાજપ પ્રમુખ, રાજકોટ જિલ્લા યુવા ભાજપ મંત્રી, મોરબી જિલ્લો યુવા ભાજપ ઉપપ્રમુખ અને ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી તરીકે બે ટર્મ સફળ કામગીરી કરેલ છે . હાલમાં તેઓ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી વહન કરી રહેલ છે .કિરીટભાઈ અંદરપા યુવાનો તથા કાર્યકરોમાં લોકપ્રિય છે. તેમના મિત્ર વર્તુળ, ટેકેદારો તથા આગેવાનો મોબાઇલ નંબર 98250 83953 ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

Related posts

*HELLO MORBI:માળીયા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રામદેવ હોટલમાંથી માદક પદાર્થ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે ભક્તિભાવ ને ધામધૂમ થી શરદપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો*

editor

*HELLO MORBI:જોડીયા તાલુકા પોલીસ દ્વારા હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રધ્વજનુ વિતરણ કરી જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ*

editor

Leave a Comment