• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ના યુવાપત્રકાર ભાવિનભાઈ સેજપાલ નો આજે જન્મ દિવસ*

*(નૈમિષ સેજપાલ ટંકારા દ્વારા)* ટંકારા તા ૨૩ ટંકારા ના યુવા પત્રકાર ભાવિન સેજપાલ નો આજે જન્મદિવસ.
ભાવિનભાઈ સેજપાલ ટંકારા તાલુકાપંચાયતના ઉપપ્રમુખશ્રી ના પતિ તેમજ રઘુવંશી સમાજ ના યુવા અગ્રનીયય, સામાજિક,ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર રહેતા ભાવિનભાઈ ૩૫ વર્ષ પૂરા કરી ૩૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તેમના જન્મદિવસે તેમને ચોમેરથી શુભેચ્છા વરસાદ થઈ રહી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં ધરખમ વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

editor

*HELLO MORBI:મોરબી શહેર તથા ગ્રામીણ વિસ્તારની વાણંદ સમાજ માં સોલંકી પરિવાર દ્વારા પહેલીવાર પ્રેરણા દાયક પગલું*

editor

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ઝુલતાપુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવાર નાં સહયોગ થી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment