• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: રાજકોટ:પડધરી:કોટક (લોહાણા) શશીકાંતભાઇ કોટક ઉ વર્ષ ૮૬ નુ દુઃખદ અવસાન*

પડધરી વાળા હાલ રાજકોટ
ઠા. શશીકાંતભાઈ ગિરધરલાલ કોટક (ઉંમર વર્ષ 86) તારીખ 6.3.2025 ને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.તે ગિરધરલાલ ગોરધનદાસ કોટક ના સુપુત્ર તેમજ વિપુલભાઈ, મોનાલીબેન રાજેશકુમાર નાગ્રેચા તથા જુલીબેન રોમિત કુમાર રાજદેવ ના પિતાશ્રી તથા સોનલબેન ના સસરા, વિરલના દાદા તથા સ્વ.ચુનીલાલ જેઠાલાલ ઘેલાણી (ધાંગધ્રા વાળા) ના જમાઈ નું ઉઠામણું તથા સસુર પક્ષની સાદડી તારીખ 7.3.2025 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 જાગનાથ મહાદેવ મંદિર યાજ્ઞિક રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

Related posts

*હવે બુટલેગર તથા જુગારીઓની ખેર નથી ગીર સોમનાથ જિલ્લામાં જુગારીઓના માનસ પર પોલીસનો એક ડર પેસે તે હેતુ થી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં પ્રોહિબિશનના કુલ ૨૨૧ તથા જુગારના કુલ ૧૮ કેસ કરી કુલ રૂ ૮૨૫૭૭૨ નો મુદ્દામાલ કબજે કરી કુલ ૩૪૧ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરતી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ. હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*મુસ્લિમ સમાજમાં આઇકોનિક કામગીરી બદલ ખ્યાતનામ આગેવાન ઇમ્તિયાઝ પઠાણને અપાયો INGENIOUS ICONS AWARDS – 2021*

Hello Morbi

Leave a Comment