• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા:દ્વારકા પધારીરહેલ વડાપ્રધાન ના કાર્યક્રમ અંતર્ગત જોડીયા બીજેપી આગેવાનો અને પ્રશાસન દ્વારા મિટિંગ યોજાઇ*

 

(*લલીત નિમાવત દ્વારા*) જોડીયા તા ૨૨ આજરોજ જોડિયા તાલુકા પંચાયત ખાતે આગામી તા.૨૫/૨/૨૦૨૪ નારોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેવભૂમિ દ્વારકા ખાતે સિગ્નેચર rબ્રિજ નુ લોકાર્પણ કરવા પધારવાના છે તે અંતર્ગત તાલુકા ભાજપ અને તંત્ર દવરા આયોજન મીટીંગ યોજાય જેમા શ્રી એમ. એમ. કવાડિયા સાહેબ (મામલતદાર શ્રી જોડિયા ) તથા શ્રી રોનક્ભાઇ ઠોરીયા સાહેબ (ટી. ડી. ઓ. શ્રી જોડિયા તથા શ્રી ધરમશીભાઈ ચનીયારા (જિલ્લા પંચાયત સદસ્ય શ્રી) તથા જેઠાલાલ અઘેરા (વરિષ્ઠ આગેવાન શ્રી તથા સંગઠન માંથી ભરતભાઈ દલશાણીયા (પ્રમુખ શ્રી તાલુકા ભાજપ જોડિયા ) કુમારપાલસિંહ રાણા (પ્રભારી તાલુકા ભાજપ જોડિયા ) કિશોરભાઈ મઢવી અને જયસુખભાઇ પરમાર (મહામંત્રી તાલુકા ભાજપ જોડિયા ) તથા દામજીભાઇ ચનીયારા (તાલુકા પંચાયત પ્રમુખ પતિ શ્રી )તથા ભરતભાઈ ખોલીયા (તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પતિ શ્રી ) તથા તાલુકા પંચાયત ના અધિકારી શ્રીઓ તથા ત. ક. મંત્રી શ્રી ઓ તથા પાર્ટી ના આગેવાનો અને કાર્યકર્તા ઓ આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા

Related posts

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા તળે અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

*HELLO MORBI: હળવદ તાલુકાના સુખપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને મીઠેરો આવકાર*

editor

*તમામ ખાનગી હોસ્પિટલો – ક્લિનિક અને નર્સિંગ હોમમાં કૉવિડના દર્દીઓની સારવાર શરૂ કરી શકાશે વિજયભાઈ રૂપાણી*

Hello Morbi

Leave a Comment