• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને લોકસભાચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ*

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે અંગે અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી. આ બેઠકમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજવા અંગે આદર્શ આચારસંહિતાના અમલ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જરૂરી સુચનાઓ આપી.

આ બેઠકમા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, ખર્ચ મોનિટરિંગ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, આચારસંહિતા (MCC) નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ. ગઢવી, ટ્રેનીંગ મેનેજમેન્ટ અને ઈલેક્ટ્રોલ રોલ નોડલ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપકુમાર વર્મા તથા અન્ય નોડલ ઓફીસરશ્રીઓ હાજર રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભાથી વાયા હીરાપર હાઇવેને જોડતો રોડ બિસ્માર હાલતમાં તાત્કાલિકના ધોરણે ઘટતું કરવા લોક માંગ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન– મોરબી જ્યાં જ્ઞાન બને શક્તિ, સંસ્કાર બને ઓળખ અને સિદ્ધિ બને ગૌરવ*

editor

*HELLO MORBI NEWS: મોરબી:બધુનગર ખાતે આવેલ બાપાસીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન માંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment