• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે ‘ફીમેલ હેલ્થ અવેરનેસ’ પ્રોગ્રામ યોજાયો*

*નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે ‘ફીમેલ હેલ્થ અવેરનેસ’ પ્રોગ્રામ યોજાયો*
આજ રોજ નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે ‘વુમન્સ ડે’ને અનુલક્ષીને ધોરણ 7 થી 11ની ગર્લ્સ માટે આજના સમયમાં ગર્લ્સની તંદુરસ્તી અને સાવચેતીને ધ્યાનમાં લઈ ‘ફીમેલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નક્ષત્ર હૉસ્પિટલના ડૉક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી. તેમના દ્વારા વર્તમાન સમયમાં પ્રવર્તમાન ગર્લ્સના હેલ્થના મુંઝવતા પ્રશ્નો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ નવયુગ વિદ્યાલયની ગર્લ્સનાં હેલ્થ સંબંધિત પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. વૈશાલી વડનગરા , ડૉ. માધવી પટેલ અને ડૉ. બ્રિન્દા ફેફરે વિડિયોના માધ્યમ વડે ઝીણવટપૂર્વક હેલ્થ સંબંધિત સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશનના સુપ્રિમો પી.ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Related posts

*માંગરોળ શેરિયાજ બારા ની જેટીની માગણી ગુજરાત સરકારે સ્વીકારી*

Hello Morbi

એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ

Hello Morbi

*મોરબી: અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની બીજા દિવસની કથા વક્તા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના મુખેથી*

Hello Morbi

Leave a Comment