• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

*પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

(*અમિત રાઠોડ દ્વારા*) પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી.
આજ રોજ તારીખ ૨૫/૦૪/૨૦૨૪ના રોજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ,DMO શ્રી ડો.વિપુલ કારોલીયા સર ની સૂચના અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. ડી.જી.બાવરવા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા વિવિધ ગામો માં વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી તેમજ મલેરિયા અટકાયતી પગલાં અને વિવિધ પ્રકાર ની આઇ.ઇ.સી.હાથ ધરવામાં આવી. જેવી કે પોરા નાશક કામગીરી, ગપ્પી માછલી નું પ્રદર્શન,ઇન્ટ્રા ડોમેસ્ટીક,પેરા ડોમેસ્ટિક કામગીરી,સ્કૂલ માં ચિત્ર સ્પર્ધા, ગ્રામ્ય કક્ષાએ તેમજ સ્કૂલ માં રેલી કાઢી જન જાગૃતિ વગેરે કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

*જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જોડિયા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓની મુલાકાત લેવાય*

Hello Morbi

*ડોક્ટર જીત અમીન ને દીકરી દેવોભવ ચિત્ર મોમેન્ટો આપી સન્માન કર્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: માલીયાસણ ગામ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ યુવા ટીમ દ્વારા ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

Leave a Comment