• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નીટની પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળવતો ડીસાનો જનક ઠકકર*

નીટની પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળવતો ડીસાનો જનક ઠકકર
તાજેતરમાં જ ધોરણ 12 પછી લેવાતી નીટની પરિક્ષાનું પરિણામ આવી ગયેલ છે.ડીસાના શ્રી રાકેશભાઈ રતિલાલ ઠકકર તેમજ શ્રીમતી મનીષાબેન રાકેશભાઈ ઠકકરના લાડકવાયા સુપુત્ર ચિરંજીવી જનક ઠકકરે આ પરિક્ષામાં 720 માંથી 655 ગુણાંક મેળવી 98.88 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.
વિશ્ર્વ લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ,મારવાડી લોહાણા સમાજ ડીસાના આગેવાન પ્રહલાદભાઈ અંબાલાલ ઠક્કર તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે જનક ઠકકરને અભિનંદન આપી અઢળક શુભેચ્છાઓ પાઠવેલ છે.જનક ઠકકરના સમગ્ર પરિવાર,ડીસા મારવાડી લોહાણા સમાજ તેમજ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ ડીસામાં આનંદની લાગણી ફેલાઈ છે.

Related posts

*HELLO MORBI:અપહરણના ગુન્હામાં આરોપી તથા ભોગબનનારને શોધી લાવતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટીમ*

editor

*હડીયાણા આંગણવાડી ખાતે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ની કીટનું વિતરણ કરાયું*

Hello Morbi

*મોરબી પુલ દુર્ઘટનામાં હતભાગીઓને શોધવા આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન* 

Hello Morbi

Leave a Comment