• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી:લોહાણા રઘુવંશી પરિવારના ત્રણેય સદગતોની આત્મશાંતિ અર્થે આવતી કાલે શનિવારે ભજન કીર્તન નુ આયોજન*

મોરબી તા ૯ : મોરબીમાં રઘુવંશી પરિવારના ત્રણ સદગતોની આત્માની શાંતિ અર્થે આવતીકાલે શનિવારે રાત્રે ભજન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક જ્ઞાતિજનોને પધારવા નિમંત્રણ અપાયું છે.

રઘુવંશી યુવક મંડળ – મોરબીના ભુતપુર્વ પ્રમુખ સ્વ. હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ.૫૭) તેમના ધર્મપત્ની સ્વ. વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૫૫) તેમજ પુત્ર સ્વ. હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૧૯) નું તા. ૭ને મંગળવારના રોજ નિધન થયું છે. તેમના આત્માની શાંતી અર્થે “હરિ સ્મરણ” (ભજન કિર્તન)નું તા.૧૦ના રોજ રાત્રે ૯-૩૦ કલાકે જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હૂત મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે થયું*

editor

*જોડિયાના બાદનપરખાતે કોરોના વેક્સિન રસીકરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment