• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ખાતે યોજાઈ તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા ધારાસભ્યથી દુર્લભજીભાઇ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ*

મોરબી તા.૧૨, ઓગસ્ટ
(*નૈમિષ સેજપાલ દ્વારા*)
સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અન્વયે ટંકારા ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન ટંકારા ધારાસભ્યથી દુર્લભજીભાઇ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તિરંગાનું સન્માન કરી તિરંગા પ્રત્યે લોકોમાં જાગૃતિ અને વધુ અહોભાવ ઉત્પન્ન કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ હર ઘર તિરંગા યાત્રામાં મોરબી જિલ્લો પણ રંગે ચંગે સહભાગી બન્યો છે. ત્યારે તારીખ ૧૨ ઓગસ્ટ ના રોજ સવારે ટંકારા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રામાં ધારાસભ્યશ્રીની સાથે અનેક સ્થાનિક આગેવાનો, ટંકારા તાલુકાના નાગરિકો તેમજ વિવિધ શાળાના બાળકો હોંશે હોંશે સહભાગી થયા હતા. સૌએ મોજથી તિરંગો લહેરાવી દેશભક્તિ પ્રદર્શિત કરી હતી.

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI:પડધરી મધ્યસ્થી કાર્યાલય નું ઉદ્દઘાટન સાંસદ મોહનભાઈના વરદહસ્તે કરવામાં આવ્યું*

editor

*હડિયાણા ગામના પત્રકાર શ્રી શરદ એમ.રાવલ પોતાનું મતદાન કર્યું*

Hello Morbi

Leave a Comment