• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના વિશ્વાસઘાત છેતરપીંડીના બે ગુનાઓમાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ગાંધીનગર વિસ્તારમાંથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના વિશ્વાસઘાત છેતરપીંડીના બે ગુનાઓમાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને ગાંધીનગર વિસ્તારમાંથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી

શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ
ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને
પકડી પાડવા શ્રી, એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી
સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ.
પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીનાઓ પેરોલ ફર્લો સ્કવોડના ASI હીતેન્દ્રસિંહ ચુડાસમા, રામભાઇ મંઢ,
જયવંતસિંહ ગોહીલ, HC દશરથસિંહ ચાવડા વિ. સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને
પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે,
મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. એમ.કેસ.નંબર-૨૮/૨૦૦૭ આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦ તથા
એમ.કેસ.નંબર-૨૯/૨૦૦૭ આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો
આરોપી હીતેષભાઇ ધીરૂભાઇ પટેલ રહે. નીકોલ આકાંક્ષા બંગ્લોઝ બાપુનગર અમદાવાદ વાળો હાલે
ગાંધીનગર,પાલમ રોડ, સરધાસણ ખાતે આવેલ સ્વીટસુક્ર એપાર્ટમેન્ટ નેનોસીટી ખાતે હાલમાં આવેલ
હોવાની ચોકકસ હકિકત મળતા તુરત જ શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડનાઓ
સાથે ટીમ બનાવી ગાંધીનગર જિલ્લાના ઈન્ફોસીટી પો.સ્ટે. વિસ્તારમાં હકિકત વાળી જગ્યાએ તપાસ
કરતા ઉપરોકત બન્ને ગુનાઓમાં નાસતો ફરતો આરોપી હીતેષભાઇ સ/ઓ ધીરજલાલ જીવરાજભાઇ
સીરોયા/પટેલ ઉ.વ. પર રહે. હાલ નાગપુર કામતી રોડ, ઓરેન્જસીટી બી/૫૪ જી.નાગપુર (મહારાષ્ટ્ર)
મુળ ગામ કમી (કેરાળા) તા. ધારી જી.અમરેલી વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી
પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી પુછપરછ કરતા ઉપરોકત ગુનાઓ આચરેલાની
કબુલાત આપતા મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. એમ.કેસ.નંબર-૨૮/૨૦૦૭ આઇ.પી.સી.કલમ-
૪૦૬,૪૨૦ મુજબના ગુનાના કામે બી.એન.એસ.એસ. કલમ-૩૫(૨)જે મુજબ અટક કરી આગળની
કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા પેરોલ ફર્લો સ્ટાફ/ સાયબર સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ કોલેજમાં 𝟓𝟔માં રાષ્ટ્રીય સેવા યોજના (𝐍𝐒𝐒) દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને મોરબી કલેક્ટરશ્રી દ્વારા ૨૭ જેટલી સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો સાથે એમઓયુ કરાયા*

editor

Leave a Comment