• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બાલંભા સરકારી હાઇસ્કુલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

બાલંભા તા ૧૫ (*લલીત નિમાવત દ્વારા*)આજ રોજ ૭૮ માં સ્વતંત્રતા દિવસના અવસરે બાલંભા સરકારી હાઇસ્કુલ દ્વારા ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી સંદીપભાઈ કમાણી, બાલંભા ગામના સરપંચ શ્રી હિતેશભાઈ ટાંક, ઉપસરપંચ શ્રી ચેતનભાઇ રામપરિયા તથા શાળાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો. ભારતીય તિરંગો હંમેશાં ઊંચી ઉડાન ભરે તેવા આશિષ સાથે ભારતના સ્વાતંત્ર્ય દિવસ પર બાલંભા હાઇસ્કુલ શાળા પરિવાર તરફથી સ્વતંત્રતા દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ.

Related posts

*મોરબીના યુવા ઉદ્યોગપતિ અને દેશભક્ત અજયભાઈ લોરીયા ને ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ દ્વારા સન્માનિત કરાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર એસ ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર કમલેશભાઈની પ્રમાણિકતા*

editor

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામ ના*

Hello Morbi

Leave a Comment