• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લામાં વરસાદી માહોલના પગલે ૨૮ ઓગસ્ટે યોજાનાર તાલુકા સ્વાગત અને ૨૯ ઓગસ્ટે યોજાનાર જિલ્લા સ્વાગત નહીં યોજાય*

મોરબી, તા. ૨૭ ઓગસ્ટ

હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ના કારણે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મોરબી જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે, જેથી વહીવટી તંત્ર દ્વારા વિવિઘ કામગીરી કરવામાં આવી રહી છે.
આ વરસાદી માહોલના પગલે મોરબી જિલ્લામાં ૨૮ ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાએ યોજાનાર તાલુકા સ્વાગત તથા ૨૯ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ યોજાનાર સ્વાગત કાર્યક્રમ હાલ બંધ રાખવામાં આવ્યો છે.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્ન નું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ ટીમ તથા ચાઈલ્ડ હેલ્પલાઇન (𝟏𝟎𝟗𝟖 )તથા જનરક્ષક (𝟏𝟏𝟐) ટીમની સરાહનીય કામગીરી*

editor

*મોરબીમાં સિરામિકમાં સાયલા તૂટી પડવાની ધટનામાં બે ના મોત*

Hello Morbi

Leave a Comment