• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:હાઉસિંગબોર્ડકા રાજા ગણેશ ઉત્સવ મા શહેરી જનોને પધારવા જાહેર નિમંત્રણ*

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ ના છેલ્લા દિવસે આજે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાત માં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્ય ની મોજ સાથે રાસ ગરબા રમઝટ બોલાવશે.

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાત માં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્ય ની રમઝટ સાથે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજ્જુ દયાભાભી ના હાસ્ય શો ને નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

Related posts

*મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક હજાર વૃક્ષો નું રોપાણ પણ કરીને તેનું સતત જતન કરવાના પ્રયાસો કરતી સંસ્થા: માનવ વેલ્ફેર ફાઉન્ડેશન*

Hello Morbi

*HELLO MORBI:વિહળધામ પાળીયાદ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગ ની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી: નાગલપર ગામની સીમમાંથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment