• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબીમાં વીરબાઈ માં માનવ સેવા ગ્રુપ દ્વારા શ્રમિક પરિવારોના ગરીબ બાળકોને ફટાકડા તેમજ મીઠાઈ નું વિતરણ*

રીપોર્ટર
રફીક અજમેરી
મોરબી

મોરબીમાં વીરબાઈ માં માનવ સેવા ગ્રુપ દ્વારા શ્રમિક પરિવારોના ગરીબ બાળકોને ફટાકડા તેમજ મીઠાઈ નું વિતરણ

મોરબીમાં છેલ્લા છ વર્ષથી વીરબાઈ માં માનવ‌ સેવા ગ્રુપ તેમજ ગૌ સેવા ના સ્થાપક અલ્પાબેન કક્કડ દ્વારા લગ્ન પ્રસંગમાં વધેલું ભોજન તેમજ ઘરે ઘરે જઈ ઉપયોગમાં ન લેવાતા કપડા પુસ્તકો ચીજ વસ્તુઓ એકત્રિત કરી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે તેમજ છેલ્લા એક વર્ષથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દાતાના સહયોગથી વિનામૂલ્યે કઢી ખીચડી જમાડવામાં આવે છે તે ઉપરાંત આજરોજ દિપાવલીના પાવન પર્વ નિમિત્તે શ્રી માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સહયોગથી શ્રમિક ગરીબ વિસ્તારમાં જઈને બાળકોને ફટાકડા તેમજ મીઠાઈ નું વિતરણ કરી દિપાવલીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતૃશ્રી વીરબાઈ માં માનવસેવા તેમજ ગૌ સેવા ગ્રુપ ના પ્રમુખ અલ્પાબેન કક્કડ વીરબાઈ માં ગ્રુપ ના સભ્ય અને હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા અધ્યક્ષ શિવાજી સેના મહામંત્રી તેમજ ભાજપ શહેર મહિલા મોરચા મહામંત્રી જયશ્રીબેન વાઘેલા જસવન્તિ બેન સોનાગરા ભાવુ બેન મજેડીયા માલતીબેન સહિતના બહેનો જોડાયા હતા

Related posts

*જોડિયા તાલુકાના કોંગ્રેસના મહામંત્રી તરીકે કાદરી મહંમદ ઉંમર જાફર અલતાફ ની નિમણૂક*

Hello Morbi

*HELLO MORBI: ગુજરાતની વિકાસયાત્રાને દેશ-દુનિયામાં સમક્ષ ઉજાગર કરવાનું કામ માહિતી વિભાગ કરી રહ્યો છે: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

*મોરબી : ખાનગી શાળામાં ફી વધારો પાછો ખેંચવા અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે* *આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું*

Hello Morbi

Leave a Comment