• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:દસનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન: તારીખ ૨૩-૨-૨૦૨૫ ને રવિવારના રોજ મોરબી ખાતે યોજાશે*

મોરબી:તા ૧૯ (*અલ્પેશભાઈ સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) મોરબી ખાતે શ્રી દસનામી ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ નુ ભવ્ય થી ભવ્ય જાજરમાન આયોજન તા ૨૩-૨-૨૦૨૫ ને રવિવાર ના રોજ સાઈબાગ જન કલ્યાણ નગર ઉમા ટાઉનશીપ ના ગેટની સામે યોજાશે જેમાં સાત યુગલો લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલા માંડશે આસમૂહ લગ્નમાં કન્યાઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત 101 થી વધુ ગ્રહ ઉપયોગી ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવશે આ સમૂહ લગ્નમાં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગૌસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનો દ્વારા સમાજને ઉપયોગી પ્રવચન આપવામાં આવશે અને નવ દંપતિઓના સાધુ સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવશેયોજવામાં આવશે
સમૂહ લગ્નને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજસગીરી મગનગીરી ગોસ્વામી પૂર્વ પ્રમુખ અમિત ગીરી ગોસ્વામી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે

 

Related posts

*HELLO MORBI: પ્રિ-મોન્સુનની કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

editor

*ટંકારા : ‘ખાખી પ્રજાની પડખે છે’ તે વાક્યને સાર્થક કરનારા અજમાયશી ASP અભિષેક ગુપ્તાની ટ્રેનિંગ પૂર્ણ*

Hello Morbi

*ટંકારા થી વાંકાનેર તરફના ગ્રામ્ય વિસ્તારો ના માર્ગ બન્યા જોખમી! અકસ્માતનો સતત ભય*

Hello Morbi

Leave a Comment