• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ધ્રોલ:લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી*

લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી

એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં ધ્રોલ સ્થાનિક લોકો અને જુદી જુદી શાળાના બાળકોને માતૃભાષાનું મહત્વ , પોસ્ટકાર્ડ લેખન કઈ રીતે કરવું ???, તેમાં સરનામાની વિગતો વિશે માહિતી કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા આપવામાં આવી , બાળકોને પોસ્ટઓફિસ લઇ જઇ વિવિધ લેખન કરાતા તાર ટપાલ વિશે માહિતી રૂબરૂ આપવામાં આવી , પોસ્ટ કાર્ડ લેખન કર્યા બાદ તેને પોસ્ટ કરવા લઇ જવામાં આવ્યા , જે બાળકના પોસ્ટ કાર્ડ નો જવાબ પોસ્ટ કાર્ડ થી માતૃભાષામાં આવશે તેને વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ તરફથી સર્ટિફિકેટ મળશે . આ રીતે આશરે 100 થી વધુ લોકો આ કાર્યમાં સામેલ થયા. કેન્દ્રના આ કાર્ય અંગે સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયાએ અભિનંદન સામેલ સૌને પાઠવ્યા…..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*ભારત વિકાસ પરિષદ મોરબી અને સસ્કૃતિક આર્ય ગુરુકુળમ રાજકોટ અને અભિનવ સ્કૂલ મોરબીના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે વૈદિક પેરેન્ટિંગ સેમિનાર નું આયોજન કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી ખાતે એઈમ્સ હોસ્પીટલ રાજકોટ દ્વારા આયોજીત સર્વ રોગ નિદાન કેમ્પ માં બહારગામથી આવતા દર્દી નારાયણ માટે મોરબી જલારામ ધામ દ્વારા ચા-નાસ્તો, બપોરે ભોજન તેમજ કેમ્પ સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે.*

editor

*મોરબીમાં રાજા -રાજાણી પરિવાર ના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ*

Hello Morbi

Leave a Comment