• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ધ્રોલ:લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી*

લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી

એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં ધ્રોલ સ્થાનિક લોકો અને જુદી જુદી શાળાના બાળકોને માતૃભાષાનું મહત્વ , પોસ્ટકાર્ડ લેખન કઈ રીતે કરવું ???, તેમાં સરનામાની વિગતો વિશે માહિતી કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા આપવામાં આવી , બાળકોને પોસ્ટઓફિસ લઇ જઇ વિવિધ લેખન કરાતા તાર ટપાલ વિશે માહિતી રૂબરૂ આપવામાં આવી , પોસ્ટ કાર્ડ લેખન કર્યા બાદ તેને પોસ્ટ કરવા લઇ જવામાં આવ્યા , જે બાળકના પોસ્ટ કાર્ડ નો જવાબ પોસ્ટ કાર્ડ થી માતૃભાષામાં આવશે તેને વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ તરફથી સર્ટિફિકેટ મળશે . આ રીતે આશરે 100 થી વધુ લોકો આ કાર્યમાં સામેલ થયા. કેન્દ્રના આ કાર્ય અંગે સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયાએ અભિનંદન સામેલ સૌને પાઠવ્યા…..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે A+ (એ-પ્લસ) રેટિંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને :*

Hello Morbi

*HELLO MORBI:પ્રચંડ પુરૂષાર્થ અને નિરંતર સેવાના સહારે આગવી સુગંધ પ્રસરાવી અલવિદા થયેલ થરાના ઠકકરબાપા શ્રી અચરતલાલ ઠકકર*

editor

*ગીરની લીલીછમ પ્રકૃતિ વચ્ચે ઉનાના લેખક નરેન્દ્રભાઈ ગૌસ્વામી નાં ત્રણ પુસ્તકો નું વિમોચન થયું*

Hello Morbi

Leave a Comment