• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મેંદરડા ની સરસ્વતી સ્કૂલ માં આજે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીને શુભકામના સાથે પરીક્ષા નો શુભ આરંભ કરાવ્યો*

*મેંદરડા ની સરસ્વતી સ્કૂલ માં આજે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીને શુભકામના સાથે પરીક્ષા નો શુભ આરંભ કરાવ્યો*
*જુનાગઢ જીલ્લામાં ના મેંદરડામાં આજ રોજ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મેંદરડા ખાતે તા.૨૭/૨/૨૫ થી શરૂ થતી ધો ૧૦/૧૨ ની પરીક્ષાના પ્રથમ દિવસે ધો ૧૦ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મીઠુ મોઢું કરાવી ફૂલડે વધાવી અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની શુભકામનાઓ પાઠવી હતી અને મોટીવેશન કર્યા હતા અને આચાર્ય શ્રી પ્રફુલભાઈ ગાજીપરા અને શાળા પરિવાર દ્વારા પ્રવેશ આપવામા આવ્યો હતો અને*
*વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી*

*હિરેન નાગ્રેચા જુનાગઢ*

Related posts

*HELLO MORBI: વાંકાનેર ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.𝟑.𝟐𝟎 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા*

editor

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment