• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:મહાનગરપાલિકાદ્વારા સખી મંડળોને બેંક મારફત લોન સહાય*

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ સખી મંડળોને બેંક મારફત લોન સહાય.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન.યુ.એલ.એમ. યોજનાના ૬ સખી મંડળોને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મારફત બેંક લિન્કેજ કરવામાં આવેલ જેમાં અરીસફા સખી મંડળ અને તાહિરા સખી મંડળને રૂ.૪ લાખ, રૂહી સખી મંડળ,સવગુણ સખી મંડળને અને સોહા સખી મંડળને રૂ.૫ લાખા તથા શમશીર સખી મંડળને રૂ. ૧.૫૦ લાખ એમ કુલ ૬ સખી મંડળોને ૨૪.૫ લાખની આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મારફત ડે. એન.યુ.એલ.એમ. યોજના થકી લોન સહાય મળી છે જેના દ્વારા સખી મંડળના બહેનોની આર્થિક સ્થિતિ અને તેઓની આજીવિકામાં સુધાર થયો છે સખી મંડળની બહેનોએ આ પ્રકારની લોન સહાયથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેરમાં ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો; દાતાઓ દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું*

editor

*ટંકારા ખાતે મોરબી (સૌરાષ્ટ્ર) પોલિપેક એસોસિયેશન ની રચના પ્રથમ પ્રમુખ તરીકે ટંકારા બાલાજી પોલિપેક નાજગદીશભાઈ પનારા ની વરણી*

Hello Morbi

*મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં બાળાઓ માતાજીના કૃતિ સાથે રાસ રજુ કર્યો*

Hello Morbi

Leave a Comment