• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા નિકુંજ ગોધાણી ની આજે જન્મ દિવસ: શુભેરછા અભિનંદનની વર્ષા*

ટંકારા :ઇમિટેશન જગતમાં વિખ્યાત નામ એટલે “બાપા સીતારામ ઇમિટેશન” ના ઓનર નિકુંજભાઈ ગોધાણી નો આજે જન્મદિવસ ચોમેરેથીથી શુભેચ્છા અભિનંદનની‌ વર્ષા
ટંકારા : તા.25 નિકુંજભાઈ 33 વર્ષ પૂરા કરી 34 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા નિકુંજ ભાઈ ના જન્મદિવસ પર તેમના પરિવાર દ્વારા અને મિત્ર સર્કલ દ્વારા શુભેચ્છા અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

Related posts

*ટંકારા: મોરબી ઝુલતાપુલ માં બનેલી દુર્ઘટના ને પગલે ટંકારા ખાતે જલારામ જયંતી નિમિતના દરેક કાર્યક્રમમાં મફુક રખાયા છે*

Hello Morbi

*નેતા આવે તો રાતોરાત સિવિલમાં સજાવટ થઈ જાય પરંતુ મતદાર પ્રજા જોખમી દરવાજાનો ભોગ બને ત્યાં સુધી તંત્ર ઊંઘમાં!!!*

Hello Morbi

*મોરબી રામધન આશ્રમ ખાતે ચાલતી કથા મા પ્રસાદ ની વ્યવસ્થા યોજી સંતો-મહંતો ના આશિર્વાદ મેળવતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ*

Hello Morbi

Leave a Comment