• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પો.સ્ટે. વિસ્તારના નવાધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રક માંથી ગે.કા. લોખંડના* *સળીયા કાઢવાનું કારસ્તાન પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

હળવદ પો.સ્ટે. વિસ્તારના નવાધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રક માંથી ગે.કા. લોખંડના
સળીયા કાઢવાનું કારસ્તાન પકડી પાડી કુલ કિ.રૂ. ૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
ના.૨૫/૦૬/૨૦૨૩
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ મોરબી જિલ્લામાં બનતા મિલ્ક્ય સબંધી ગુનાઓ અટકાવવા તથા ગે.કા.રીતે હાઇવરોડ ઉપરથી પસાર થતાં વાહનો માંથી ચીજ વસ્તુઓ ચોરી કરી કાઢવાના બનાવો બનતા અટકાવવા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને જરૂરી સૂચના આપતા તેઓશ્રીએ શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને આ અંગે અસરકાર કામગીરી કરવા જરૂરી સુચના, માર્ગદર્શન આપતા પોલીસ ઇન્સ શ્રી એલ.સી.બી. ની સુચના મુજબ શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના માણસો આ અંગેની કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પો.કો. ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, તેજશભાઇ વિડજાન હળવદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગીરાહે હકીકત મળેલ તે આધારે માળીયા મિ. હળવદ હાઇવેરોડ ઉપર આવેલ ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમા અમુક ઇસમો ગે.કા.રીતે હાઇવેરોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતી ટ્રકના ડ્રાઇવરો સાથે સંપર્ક સાધી ટ્રકને ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી.કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યા તથા ગાડા માર્ગે લઇ જઇ ટ્રક માં લોખંડના સળીયા ભરેલ ભારીઓ ટ્રાન્સપોર્ટર તથા માલ મંગાવનાર પાર્ટીને ધ્યાનમાં ન આવે તે રીતે ચોરી છુપીથી કાઢે છે જે હકિ(ત આધારે રેઇડ કરતા હકિકત વાળી જગ્યાએથી નીચે જણાજણાવેલ વિગતનો મુદામાલ ચોરી કે છળકપટ થી મેળવેલ શકમંદ મિલ્કત તરીકે ગણી મુદામાલ કબ્જે કરી હળવદ પો.સ્ટે. ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ મુદમાલની વિગત :-
૧. અલગ અલગ એમ.એમ.ની સાઇઝના લોખંડના સળીયા કુલ વજન ૪૧,૭૩૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.
૨૨,૯૫,૧૫૦/-
ર. ટેઇલર નંબર GJ-12-BY-2094 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.જે ચૌહાણ, શ્રી એન એચ. ચુડાસમા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*HELLO MORBI:એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની ડો.જાનવી ઠકકર*

editor

*મોરબીના વાવડી રોડ ખાતે કોમી એકતાના પ્રતીક સર્વે રોગ ફ્રી નિદાન કેમ્પ હાજીપીર સેવા સમિતિ દ્વારા યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામી ના પૌત્ર ને પત્રકાર અલ્પેશ ગોસ્વામી ના પુત્ર હરશિવગીરી નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment