• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા ૧૦ આરોપીઓને ઝડપી પાડતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રોકડ રકમ રૂા.૭,૫૮,૫૦૦/- સાથે ૧૦ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી
હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા સાહેબ નાઓ દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા સાહેબનાઓ હળવદ પો.સ્ટે.ખાતે હાજર હોય જે દરમ્યાન હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસનાઓને બાતમી હકિકત મળેલ કે હળવદ પો.સ્ટે. વિસ્તારમાં ઘનશ્યામગઢ ગામની સીમમાં બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી/પટેલની વાડીએ અમુક માણસો જુગાર રમતાં હોવાની બાતમી મળતાં ડી.વાય.એસ.પી સાહેબનાઓએ સદરહું જગ્યાએ જુગાર અંગે રેઈડ કરતાં સદરહું જગ્યાએ પૈસાની હારજીતનો જુગાર રમતા હોય ત્યા કોર્ડન કરી નીચે જણાવેલ તમામ ઇસમો તથા રોકડ રકમ રૂા.૭,૫૮,૫૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય તથા વેગેનર ગાડી નં. GJ-36-R-8893 વાળી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂા-૯,૫૮,૫૦૦/- ની મતાનો જુગાર પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ સરનામા-
(૧)નીતેશભાઇ રતીલાલભાઈ આદ્રોજા/પટેલ રહે ફ્લેટ નં ૮ બ્લોક નં ૬ નંદની એપાર્ટ સોમનાથ સોસાયટી, મહેન્દ્રનગર મોરબી-૨
(૨)શંકરભાઇ બેચરભાઇ લોરીયા/પટેલ રહે ગામ નવા ઘનશ્યામગઢ તા.હળવદ જી.મોરબી
(૩)દિલીપભાઇ ઉર્ફે અમુભાઇ કરશનભાઇ વામજા/પટેલ રહે ગામ રણમલપુર તા.હળવદ જી.મોરબી
(૪)કિરીટસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા/દરબાર રહે ગામ જીવા તા.ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર મો.
(૫)મુકેશભાઇ બાબુભાઇ થળોદા/પટેલ રહે ગામ રણમલપુર તા.હળવદ જી.મોરબી
(૬)મુકેશભાઇ ગોરધનભાઈ કૈલા/પટેલ રહે ગામ નવા ઘનશ્યામગઢ તા.હળવદ જી.મોરબી
(૭)રણજીતભાઇ ગગજીભાઇ ચૌહાણ/રાજપુત રહે ગામ કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર
(૮)સુરૂભા હનુભા ચૌહાણ/રાજપુત રહે ગામ કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર
(૯)હરેશભાઈ અગરસંગભાઈ પરમાર/રાજપુત રહે સરા તા-મુળી જી-સુરેંદ્રનગર

– (૧૦)બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી/પટેલ રહે નવા ધનશ્યામગઢ તા-હળવદ જી-મોરબી પકડવાનાં બાકી
કબ્જે કરેલ મુદામાલની વિગત-
રોકડાં રૂા.૭,૫૮,૫૦૦/- તથા વેગેનર ગાડી નં. GJ-36-R-8893 વાળી કિ.રૂ.૨,૦૦,૦૦૦/-તથા ગંજી પતાના પાના નંગ-૫૨ કિં.રૂા.૦૦/૦૦ મળી કુલ્લે કિ.રૂા-૯,૫૮,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા સાહેબ તથા શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પો.સ્ટે. તથા એ.એસ.આઇ.અજીતસિંહ નટુભા સિસોદિયા તથા એ.એસ.આઇ.ગીરીશદાન પરબરદાન ટાપરીયા તથા પો.હેડ.કોન્સ. દિનેશભાઇ હનાભાઇ બાવળીયા તથા પો.કોન્સ સાગરભાઈ ડાયાભાઈ કુરીયા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ મહેંદ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. વનરાજસિંહ માવુભાઈ રાઠોડ તથા પો.કોન્સ.સંજયભાઈ મનજીભાઈ લકુમ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ભજન સંધ્યા માં જયુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની), નિર્મલભાઈ જારીયા, નૈમિષભાઈ પંડિત (સિમ્કો ગૃપ) સહીતના અગ્રણીઓનુ અનન્ય સેવા બદલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI:મુસ્લીમ એકતા મંચ ગુજરાત પ્રદેશ ના સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા* *ફરતા મહિલા આરોપીને* *રાજકોટ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

editor

Leave a Comment